About Us
At SKD Composite, we specialize in the manufacturing and distribution of high-quality Fiber Reinforced Polymer (FRP) rebar solutions.
With a commitment to innovation, durability, and sustainability, we have established ourselves as a trusted leader in the construction industry.
GFRP Rebar Benefits
SKD FRP Rebar has higher tensile strength, which is 2-3 times stronger than a Steel Rebar of the same diameter.
SKD FRP સળિયા વધુ ખેચાણ શક્તિ ધરાવે છે. જે સમાન ડાયામીટર ના સ્ટીલના સળિયા કરતા ૨-૩ ગણો વધુ મજબુત છે.
SKD FRP Rebar are very light in weight and easy to handle, making transportation and loading-unloading less expensive.
SKD FRP સળિયા વજનમાં ઘણા હલકા હોવાથી તેની હેરફેર સરળતાથી થઈ શકે છે તથા બાંધકામની સાઈટ પર પરિવહન અને લોડીંગ-અનલોડીંગ થોડી ઓછી ખર્ચાળ છે.
Since SKD FRP Rebar are very light in weight, their fitting requires 30 to 40% less manpower compared to Steel Rebar, resulting in cost savings.
→ SKD FRP સળિયા વજનમાં ઘણા હલકા હોવાથી તેનું ફીટીંગ ખુબ જ સરળ છે અને સ્ટીલ સળિયાના ફીટીંગની સરખામણીમાં ૩૦% થી ૪૦% ઓછી માનવબળની જરૂર પડે છે. તેથી પૈસાની બચત થાય છે.
SKD FRP Rebar is 20 to 30% cheaper than Steel Rebar. Since FRP Rebar are 2-3 times stronger than Steel Rebar, smaller diameter FRP Rebar can be used, saving 40 to 50% in cost.
SKD FRP સળિયા સ્ટીલના સળિયાની તુલનામાં ૨૦ થી ૩૦% સુધી સસ્તા છે. તથા FRP સળિયા સ્ટીલના સળિયા કરતા ૨-૩ ગણો વધુ મજબુત હોવાથી સ્ટીલ ની જગ્યા પર ઓછા ડાયામીટરનાં FRP સળિયા વાપરી શકાય છે. જેથી ખર્ચમાં ૪૦ થી ૫૦% ઘટાડો થાય છે.
SKD FRP Rebar are non-conductors of electricity, ensuring safety.
→ SKD FRP સળિયા તે વિજળીનાં બિન-વાહક છે. તેથી તે સુરક્ષિત છે.
SKD FRP Rebar are 9 times lighter than Steel Rebar, reducing the total weight of the construction.
SKD FRP સળિયા સ્ટીલ ના સળિયાની તુલનામાં ૯ ગણો હળવો છે. જેથી બાંધકામનું કુલ વજન ઘટાડે છે.
SKD FRP Rebar are waste-free, available in coils, which reduces overlapping and saves costs.
SKD FRP સળિયા વેસ્ટ ફ્રી છે. તેની ઉપલબ્ધતા ૫૦, ૧૦૦ અથવા ૨૦૦ રનીંગ મીટરની કોઈલ માં છે. જેથી ઓવરલેપિંગ નથી થતી. તેથી ખર્ચમાં બચત થાય છે.
Studies have shown that FRP Rebar do not lose their durability for 80 years or more and do not react to other materials such as corrosion, making concrete structures more durable.
અભ્યાસ એવુ દર્શાવે છે કે FRP સળિયા ૮૦ વર્ષ કે તેથી વધુ સમય માટે તેનું ટકાઉ પણુ ગુમાવતા નથી અને કાટ જેવી અન્ય સામગ્રી સાથે પ્રતિક્રિયા આપતા નથી. જેના કારણે કોંક્રીટ માળખુ વધુ ટકાઉ બને છે.
FRP Uses
One of the significant advantages of FRP rebars is their resistance to corrosion.